Search

Coming Soon

Updated: Dec 15, 2019



ગુજરાતી ફિલ્મ અને એન્ટરટેઇનમેન્ટ જગત માટે એક આનંદના સમાચાર ફરીએકવાર ટુંક સમયમાં દર વર્ષની જેમ સંજીવની ચેરિટેબલ ટ્રસ્ટ લઈને આવી રહ્યું છે. EHSAAS (People’s Choice Awards)

જેમાં નવોદિત, જૂના, જાણીતા, અજાણ્યાં બધાં જ માટે એક એવો એવોર્ડ કે કોને એવોર્ડ આપવો એની પસંદગી પ્રેક્શકો કરશે, કલાકારના કલાની સાચી કદર તો ઓડીયન્સ જ કરી કરી શકે છે. એટલે જ અમે એવોર્ડ કોને આપવો તે પણ ઓડીયન્સને જ પૂછી રહ્યાં છીએ ત્યારે એક કલાકાર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને પ્રેક્શકો તરીકે આપના સાથ સહકારની અપેક્ષા છે.એટલે હવે ઓડીયન્સ તૈયાર થઈ જાવ,

આપે પસંદ કરેલ કલાકારનો ભવ્ય એવોર્ડ સમારંભ....ટુંક સમયમાં......

4 views

© 2018 Ehsaas Awards. All Rights Reserved.

  • Black Facebook Icon
  • Black YouTube Icon